- ઓપનગુજરાત એક લિનક્સ ચાલકપદ્ધતિ(ઓપરેટીંગ સિસ્ટમ) છે.
- ઓપનગુજરાત ફ્રિ(મુક્ત) અને ઓપનસોર્સ ઓપરેટીંગ સિસ્ટમ છે.
- ઓપનગુજરાત ખાસ કરીને ગુજરાત અને અંગ્રેજી ભાષાને લીધે પડતી અગવડને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ઓપરેટીંગ સિસ્ટમ ગુજરાતી ભાષામાં બનાવવામાં આવી છે.ઓપરેટીંગ સિસ્ટમનો લગભગ ૮૫% ભાગ ગુજરાતી ભાષામાં રૂપાંતરિત થયેલ છે.
- જૂના કોમ્પ્યુટર તથા હાર્ડવેર પર ચાલી શકે
- વાપરવામાં ખુબ સરળ અને બધા જરૂરી સોફ્ટવેર પૂર્વ સ્થાપિત
- અંગ્રેજી-ટૂ-ગુજરાતી શબ્દકોશ
- ઓફીસ સ્યુટ સાથે અકાઉન્ટિંગ સોફ્ટવેર
- આ એક ઓપન-સોર્સ સોફ્ટવેર છે.જેથી કોઈ પણ ડેવલોપર આમાં પોતાનું યોગદાન આપી શકે છે.
- તમે આ લિંક : http://sourceforge.net/projects/opengujarat/files/latest/download દ્વારા ઓપનગુજરાત ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો.
અર્પણ ચાવડા(arpanchavdaeng@gmail.com)
હિતેશ પીપરોતર(hiteshpiprotar.ce@gmail.com)