Skip to content

Latest commit

 

History

History
23 lines (16 loc) · 2.1 KB

File metadata and controls

23 lines (16 loc) · 2.1 KB

ઓપનગુજરાત

ઓપનગુજરાત વિષે:

  • ઓપનગુજરાત એક લિનક્સ ચાલકપદ્ધતિ(ઓપરેટીંગ સિસ્ટમ) છે.
  • ઓપનગુજરાત ફ્રિ(મુક્ત) અને ઓપનસોર્સ ઓપરેટીંગ સિસ્ટમ છે.
  • ઓપનગુજરાત ખાસ કરીને ગુજરાત અને અંગ્રેજી ભાષાને લીધે પડતી અગવડને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ઓપરેટીંગ સિસ્ટમ ગુજરાતી ભાષામાં બનાવવામાં આવી છે.ઓપરેટીંગ સિસ્ટમનો લગભગ ૮૫% ભાગ ગુજરાતી ભાષામાં રૂપાંતરિત થયેલ છે.

ઓપનગુજરાત ની મુખ્ય સુવિધાઓ

  • જૂના કોમ્પ્યુટર તથા હાર્ડવેર પર ચાલી શકે
  • વાપરવામાં ખુબ સરળ અને બધા જરૂરી સોફ્ટવેર પૂર્વ સ્થાપિત
  • અંગ્રેજી-ટૂ-ગુજરાતી શબ્દકોશ
  • ઓફીસ સ્યુટ સાથે અકાઉન્ટિંગ સોફ્ટવેર

સોર્સ-કોડ અને રીલીઝ વિષે

  • આ એક ઓપન-સોર્સ સોફ્ટવેર છે.જેથી કોઈ પણ ડેવલોપર આમાં પોતાનું યોગદાન આપી શકે છે.
  • તમે આ લિંક : http://sourceforge.net/projects/opengujarat/files/latest/download દ્વારા ઓપનગુજરાત ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો.

કોડજાર ડેવલોપમેન્ટ ટીમ:

અર્પણ ચાવડા(arpanchavdaeng@gmail.com)
હિતેશ પીપરોતર(hiteshpiprotar.ce@gmail.com)